જો સમાંતરબાજુ ચતુષ્કોણના વિકર્ણો $(5\hat i - 4\hat j + 3\hat k)$ અને $(3\hat i + 2\hat j - \hat k)$ હોય,તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય?

  • A
    $\sqrt{171} \text{ unit}^2$
  • B
    $\sqrt{72} \text{ unit}^2$
  • C
    $171 \text{ unit}^2$
  • D
    $\frac{\sqrt{171}}{2} \text{ unit}^2$

Explore More

Similar Questions

આપેલ છે કે $|\vec{A}_1|=2, |\vec{A}_2|=3$ અને $|\vec{A}_1+\vec{A}_2|=3$. $(\vec{A}_1+2 \vec{A}_2) \cdot (3 \vec{A}_1-4 \vec{A}_2)$ નું મૂલ્ય શોધો:

Difficult
View Solution

કાર્તેઝિયન યામ પદ્ધતિમાં એકમ સદિશોનો અદિશ ગુણાકાર મેળવો.

એક સદિશ $\vec{A}$ ઉત્તર દિશામાં છે અને સદિશ $\vec{B}$ ઉપરની દિશામાં છે,તો $\vec{A} \times \vec{B}$ કઈ દિશામાં હશે ...........

બે સદિશોના સદિશ ગુણાકારના લક્ષણો જણાવો અને સમજાવો.

સદિશો $\vec{a} = 2\hat{i} + \hat{j} - \hat{k}$ અને $\vec{b} = \hat{i} + \hat{j} + \hat{k}$ દ્વારા બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo